Showing posts with label તારા ચહેરાની લગોલગ. Show all posts
Showing posts with label તારા ચહેરાની લગોલગ. Show all posts

Saturday, October 20, 2012

તારા ચહેરાની લગોલગ ...

તારા પ્રેમની જંજીરોમાં મારો પગ
હોઈ શકે,

હું તારી લગ હોઉં, ન હોઉં - તું
મારા લગ હોઈ શકે.

વીસરાયેલાં દુખ મારાં!   આ
બેહોશીની દુનિયા છે.

શોધું છું, અડખે - પડખે - તું  જ
હંમેશા હોઈ શકે?

From the book  - "તારા ચહેરાની લગોલગ" 
Writer - કાજલ ઓઝા વૈધ