તારા પ્રેમની જંજીરોમાં મારો પગ
હોઈ શકે,
હું તારી લગ હોઉં, ન હોઉં - તું
મારા લગ હોઈ શકે.
વીસરાયેલાં દુખ મારાં! આ
બેહોશીની દુનિયા છે.
શોધું છું, અડખે - પડખે - તું જ
હંમેશા હોઈ શકે?
From the book - "તારા ચહેરાની લગોલગ"
Writer - કાજલ ઓઝા વૈધ
હોઈ શકે,
હું તારી લગ હોઉં, ન હોઉં - તું
મારા લગ હોઈ શકે.
વીસરાયેલાં દુખ મારાં! આ
બેહોશીની દુનિયા છે.
શોધું છું, અડખે - પડખે - તું જ
હંમેશા હોઈ શકે?
From the book - "તારા ચહેરાની લગોલગ"
Writer - કાજલ ઓઝા વૈધ
No comments:
Post a Comment