સરવાણી એટલે વહેતી વાણી ... પણ અહીં ખાલી વાણી નહી વિચારો પણ ખરા જ ... વહેતા અને અનોખા ... કે પછી અનોખી રીતે વહેતા ...
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા ... :)
Sunday, September 9, 2012
આ નથી કઈ તારું કામ રહેવા દે,..
આ નથી કઈ તારું કામ રહેવા દે, પ્રેમના ગામે મુકામ રહેવા દે...
ગોકુળની માટી ને ખૂલાસા દેવાના, આ શોભતું નથીતને શામ રહેવા દે...
પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે, પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે.......
No comments:
Post a Comment