દરરોજ ભારે ભોજન લઈએ તો ક્યારેક પેટમાં અકળામણ થવા લાગે. એવે સમયે હળવો ખોરાક સારો લાગે. એમ ક્યારેક હળવી વાતો પણ વાંચવી જરુરી છે. તો આજે એક હઝલ...
એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
આગળ પાછળ તારી એ આખો દી ફરતો રાઊન્ડ રે ...
એના આખા જીવનનું તું લાગે છે કમ્પાઉન્ડ રે ...
ધીમે ધીમે પડશે સમજણ કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું પહેલા તો વરસ રીમઝીમ ...
facebook ને orkut, આખો દિવસ internet કરે છે
નાહકનો એને તું who is that કરે છે...

એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે !!!
- અંકિત ત્રિવેદી

No comments:
Post a Comment