સર્વ લોકોનુ ૨૦૧૨ નુ વર્ષ ભીની ભીની લાગણીઓથી તરબતર વીતે અને સર્વના જીવનમાં ફૂલ ગુલાબી આનંદ અને વાસંતી વાયરો પથરાયેલો રહે એવી શુભકામના સાથે નવા વર્ષની પ્રથમ રજુઆત ....
છે ભુલા પડવાનો એક જ ફાયદો
કેટ્લા રસ્તા પરિચિત થાય છે ?
- અમિત વ્યાસ
કાંઠાઓ રોઈ રોઈને જ્ળને પૂછ્યા કરે
પાડી ગયુ છે કોણ આ પગલાં તળાવમાં ...
- અશોક ચાવડા
જન્માક્ષ્રરમાં શનિ ને મંગળ નડતા રહેશે જ્યોતિષ કહે છે,
વ્રત ઉપવાસો કર્યા કરવુ સાચુ ખોટુ ઈશ્વર જાણે ....
- આશા પુરોહિત
વિશ્વ આખામાં તને શોધ્યા પછી,
આખરે તો તું મળે છે ભીતરે ....
- 'તખ્ત' સોલંકી
છે ભુલા પડવાનો એક જ ફાયદો
કેટ્લા રસ્તા પરિચિત થાય છે ?
- અમિત વ્યાસ
કાંઠાઓ રોઈ રોઈને જ્ળને પૂછ્યા કરે
પાડી ગયુ છે કોણ આ પગલાં તળાવમાં ...
- અશોક ચાવડા
જન્માક્ષ્રરમાં શનિ ને મંગળ નડતા રહેશે જ્યોતિષ કહે છે,
વ્રત ઉપવાસો કર્યા કરવુ સાચુ ખોટુ ઈશ્વર જાણે ....
- આશા પુરોહિત
વિશ્વ આખામાં તને શોધ્યા પછી,
આખરે તો તું મળે છે ભીતરે ....
- 'તખ્ત' સોલંકી
કાંઠાઓ રોઈ રોઈને જ્ળને પૂછી રહ્યા
ReplyDeleteભૂલી ગયુ છે કોણ આ પગલાં તળાવમાં...
- અશોક ચાવડા