અગેઈન આ હુ નહિ ડો. નલિની ગણાત્રા જ કહે છે. આની પહેલા "લગ્નની સીઝન અને છૂટાછેડા " એ લેખ અહી પોસ્ટ કરેલો અને એમનો એ લેખ જેણે આખો વાચ્યો હશે એણે એના અંતમા આ વાચ્યુ જ હશે કે નલિનીબેને કહેલુ કે હવે પછીનો લેખ "છૂટાછેડા તે કઈ લેવાતા હશે ?" પર હશે. તો હવે એના અનુસંધાનમા બેક ટુ બેક આ લેખ પણ મૂકવો જ રહ્યો કેમ કે આ લેખ પણ એની સાથે જોડાયેલો જ છે. વળી આગળનો લેખ વાચીને કોઈને છૂટાછેડા લેવાની ઈચ્છા થઈ જાય તો એમના એ વિચાર પર બ્રેક મારવા આ લેખ પણ વંચાવવો જરુરી છે ...... તો એન્જોય .........
No comments:
Post a Comment