જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ? ...
We are prisoners of our own suffering and we Love that prisons ... આપણે આપણી પીડાઓના બંદી છીએ અને એ બંદીખાના માટે આપણને અનુરાગ હોય છે ...
" એક્વાર કેટ્લીક ગુંચોમા ફસાયેલા એક માણસ ને મે થોડો સમય કોઈ આશ્રમમા રહેવા જવાનુ કહ્યુ .. તો તેણે કહ્યુ - ત્યા જઈને મને સિગારેટ પીવાની સ્વતંત્રતા મળે તો રહેવા જઉ !
...... તેની આ સ્વતંત્રતા તો તેની, ગુલામ બનાવનાર ઈચ્છાની આધીનતા હતી. આપણે સુખને શોધવા જતા એ શોધની ઈચ્છાના ગુલામ બની જઈએ છીએ. આપણી આસપાસ શોકના તાણા વણ્યા હોય છે એ આપણી આસક્તિ બને છે. એને આપણે નિષ્ઠાનુ નામ આપીએ છીએ. કોઈ વિધવાને કહો કે તારા મૃત પતિ માટે તુ તારા સુખ-્સમૃધ્ધિનો ત્યાગ કરી દે તો એ કરવા તે તત્પર થશે, પણ તેને કહો કે - તુ તારા શોક અને દુખનો ત્યાગ કરી દે તો એ માટે એ તૈયાર નહી થાય ... " ..... કારણ કે - We are prisoners of our own suffering and we Love that prisons ...
- From the book - "પરોઢ થતા પહેલા .. " - by કુન્દનિકા કાપડીયા ..
અને છેલ્લે ... આવા જ સંદર્ભમાં સૈફ પાલનપૂરીની એક ગઝલ ...

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?
જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

No comments:
Post a Comment