સરવાણી એટલે વહેતી વાણી ... પણ અહીં ખાલી વાણી નહી વિચારો પણ ખરા જ ... વહેતા અને અનોખા ... કે પછી અનોખી રીતે વહેતા ...
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા ... :)
Sunday, July 17, 2011
કંઈક હળવુ હળવુ .....
શનિવાર કાયમ સારો લાગે છે રવિવાર્ને લઈને જો આવે છે ... ! વેલ કાયમ કહુ છુ એમ લાઈફમા હંમેશા અઘરી અઘરી વાતો નહી કરવાની ... ક્યારેક કંઈક હળવુ હળવુ પણ હોવુ જ જોઈએ ... તો આજે ફરી પાછી થોડી હળવી રમૂજ ....
No comments:
Post a Comment