જીવનમા પ્રથમવાર ગઝલ સાથે પરિચય મરીઝ્ની આ બે પંક્તિઓ થકી થયો ... એટલે સહુ પ્રથમ પોસ્ટ પણ મરીઝની એ ગઝલથી જ ...
હુ ક્યાં કહુ છુ આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ .
એટ્લી તો બેદિલીથી મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુ કે સજા હોવી જોઈએ,
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝ'
એના મિલનની ક્યાક જગા હોવી જોઈએ ... હુ ક્યાં કહુ છુ ...
હુ ક્યાં કહુ છુ આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ .
એટ્લી તો બેદિલીથી મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુ કે સજા હોવી જોઈએ,
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝ'
એના મિલનની ક્યાક જગા હોવી જોઈએ ... હુ ક્યાં કહુ છુ ...
No comments:
Post a Comment